- જ્ઞાતિ જન્મથી મળે છે,પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.
- બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
- બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.
- અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી.
- કેટલાક લોકો પાણીને ગાળી ને પીવે છે પણલોહી તો સીધું જ પીતા હોય છે.
- અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે, સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.
- ઘણું બધું કેહવું હતું તમને પણ,ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો.
- દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
- ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર, ત્યાં અચાનક લોકોની અવાજ આવી, સાહિબ આગળથી કફન પણ લેશો.
- એક પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે તે તેના માટે નરકમાં પણ જઇ શકે છે. પછી બંનેએ લગ્ન કરી લીધા, હવે પ્રેમી નરકમાં છે.
Showing posts with label whatsapp gujarati status. Show all posts
Showing posts with label whatsapp gujarati status. Show all posts
Sunday, 10 April 2016
10 best gujarati whatsapp status quotes
{Whatsapp*} Gujarati font Attitude Status
Ae Gandi Ne Kya Khabar Ke Ae Je Gali Ni Rajkumari Chhe,
. . . . . Ae Saher Ma Maro Darbargadh Aavelo Chhe.”
. . . . . Ae Saher Ma Maro Darbargadh Aavelo Chhe.”
Gujarati Attitude Status For Whatsapp,Whatsapp Small But Powerful Gujrati Attitude Status.
ઈ ગાંડી ને ક્યાં ખબર છે , ઈ જે શેરી ની રાજકુમારી છે
ત્યાં મારો દરબારગઢ આવેલો છે.......... પીયુ......
Subscribe to:
Posts (Atom)